તારી એક ઝલક - ૭

(22)
  • 4.3k
  • 4
  • 1.9k

તારી એક ઝલક તેજસ અને ઝલકને જૂનાગઢ જતાં જીવદયાબેન જોઈ ગયાં. પણ તેઓ ઝલકને જોઈ નાં શક્યાં. તેજસ ક્યાં ગયો છે? એ જાણવાં જગજીવનભાઈ તન્વીની ઓફીસે પહોંચી ગયાં. પણ કાંઈ જાણી નાં શક્યાં. ભાગ-૭ ઝલક અને તેજસ જૂનાગઢનાં જંગલોમાં પહોંચી ગયાં હતાં. વરસાદની ઋતુ, ને એવામાં ચારેકોર છવાયેલી હરિયાળી ઝલકના મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવતી હતી. જે તેનાં ચહેરા પર દેખાતી હતી. ચારેકોર ફૂટી નીકળેલાં નાનાં નાનાં ઝરણાં જોઈને ઝલક હરખાઈ ગઈ હતી. "તને આ કંઈ જગ્યા છે, એ ખબર છે?" "નાં, પણ તને તો ખબર જ હશે‌. તો મને આ જગ્યા વિશે જણાવ ને!!" "આ જગ્યા જૂનાગઢનું