વિશ્વાસ - ભાગ-5

  • 3.6k
  • 1.5k

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ને અનીલ નામનો છોકરો જોવા આવે છે ,જે લોકો ખુબ જ સારા હોઈ છે, રાધિકાના મમ્મી પપ્પા ને ખુબ જ ગમે છે અને તેનો જવાબ માંગે છે ત્યારે રાધિકા આખી રાત વિચારી ને સવાર માં જવાબ કહેવા માટે જયારે જાય છે ત્યારે તેના મન માં માધવ જ રમતો હોય છે. હવે આગળ.) ભાગ - 5 રાધિકાની અસમંજસ રાધિકા તેના પપ્પા પાસે જાય છે ત્યારે પણ એ માધવ વિષે જ વિચારતી હોય છે, તેના પગ જાણે લથડિયા ખાતા હતા.તે માંડ તેના પપ્પા પાસે પહોંચી શકી પણ તેના પપ્પા એ જયારે તેને તેનો જવાબ