વિશ્વાસ - ભાગ-4

  • 3.5k
  • 1.7k

(આપણે આગળ ના અંક માં જોયું કે માધવ અને રાધિકા ના મન માં પ્રેમ ની કૂંપળો ફૂટવા લાગી અને એમાં પણ વેકેસન ના કારણે બન્ને ને એનો આભાસ પણ થવા લાગે છે અને બંને ને મળવાનું મન થાય છે પણ રાધિકા પોતાના મન ને સમજાવે છે જયારે માધવે તેને મળવાનો વિચાર કરી લીધો હોય છે. હવે આગળ. ) ભાગ-4 પ્રેમ નો અનુભવ માધવ રાધિકાને મળવાનો વિચાર કરી ને ખુશ થતો જેવો એની બાઇક પર બેસે છે એને રાધિકા યાદ આવે છે અને એને લાગે છે કે રાધિકાને નહિ ગમે એમ વિચારી ને પાછો ઘર માં જતો રહે છે,હવે તો તેની યાદ માં