ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી

  • 5.3k
  • 1.5k

સૌ પ્રથમ જીવનની શરૂઆત સમુદ્રમાં થઈ હતી! "ટિકટાલિક" એ સૌ પ્રથમ પ્રાણી હતું જે સમુદ્રમાંથી જમીન ઉપર આવ્યું અને ત્યારબાદ ડાયનોસોર્સ, નાના જીવ-જંતુઓ અસ્તિત્વમાં આવ્યા! પરંતુ એક સમય એવો આવ્યો કે એક મોટા ઉલ્કાપિંડની પૃથ્વી સાથે ટક્કર થઈ અને ડાયનોસોર્સથી લઈ નાના જીવ-જંતુઓનો પણ નાશ થયો. હવે વિચારો કે જો એ સમયે તે ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ના ટકરાયો હોત તો શું આજે આપણું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર હોત?! અત્યારે પણ પૃથ્વી ઉપર ડાયનોસોર્સનું અસ્તિત્વ હોત! આ જાણે કે આપણા માટે કુદરતે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી! આ ઉલ્કાપિંડની ટક્કર બાદ પૃથ્વી ઉપર જાણે એક બદલાવ આવી ગયો! પૃથ્વી ઉપર ચિમ્પાઝી,