અવર ડ્રિમ હાઉસ

  • 2.4k
  • 686

અવર ડ્રિમ હાઉસ ચિંતન અને અલ્કા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. બન્ને જમતા હતા. ચિંતન એક ચાર્ટડ એકાઉન્ટ છે. જયારે અલ્કા તે કંપનીમાં ફાયનાન્સિયલ એડવાઈઝર છે. બન્નેની સેલેરી ખુબ સારી છે. અને પૈસાનો કોઈ પાર નથી. તેમના ઘરમાં દોમ દોમ સાહ્યબી છે. બન્ને જમીને ઉભા થાય છે. અચાનક ચિંતનને એક ફોન આવે છે. અને ચિંતન વાત કરવા લાગે છે. અહીં અલ્કા પોતાનું કામ પૂરું કરવા લાગે છે. થોડીવાર પછી ચિંતનનો ફોન પૂરો થાય છે. બન્ને રૂમમાં જાય છે. અને થોડીવાર વાતચીત કરી અને સુઈ જાય છે. સવાર થાય