કુદરતના લેખા - જોખા - 15

(34)
  • 4.3k
  • 3
  • 2.2k

આગળ જોયું કે મયૂરને તેમના મિત્રોને નહિ બોલાવવાનો અફસોસ થાય છે. કેશુભાઈ મીનાક્ષી સામે મયુરના વખાણ કરે છે. એ સમયે જ કેશુભાઈ ને એક વિચાર આવે છે પણ એ વિચાર મીનાક્ષી સામે રજૂ નથી કરતા. હવે આગળ....... * * * * * * * * * * * * * * "બેટા હવે કેટલી વાર છે. તારે કોલેજ જવાનું મોડું થશે! ચાલ ફટાફટ તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જા તારો નાસ્તો તૈયાર છે." જયશ્રીબહેન ઘડિયાળ પર નજર નાખી મયુરના રૂમના દરવાજા ને ખટખટાવતા કહ્યું. "મમ્મી તૈયાર થઈ જ ગયો છું બસ આવું જ છું" થોડીવારમાં જ મયુરે