?️7?️દો ઈતફાક Siddzz? માયરા એ જોયું તો હજુ યુગ ટાઈપીંગ જ કરતો હતો. એટલે પછી એને જ મેસેજ કર્યો, "ઓય મિસ્ટર ફટ્ટુ મેસેજ ટાઈપ કરે છે તો મોકલતો કેમ નથી " માયરા નો મેસેજ જોઈ ને યુગ એટલો ખુશ થઈ ગયો હતો કે એને શું બોલવું એ પણ ખબર ના પડી. "ઓહ હેલ્લો હજી કંઇ રાજકુમારી નાં સપનાં માં ખોવાયેલો છે " યુગ એ મેસેજ નો જવાબ નાં આપતા માયરા એ કહ્યું. " હાઈ ક્યાં હતી તું? હું ક્યાર નો તારી રાહ જોતો હતો. " યુગ એ મેસેજ કર્યો. "પપ્પા ને કામ હતું તો એમને મદદ કરતી હતી. પણ તું