એ પેહલો વરસાદ

(17)
  • 2.7k
  • 2
  • 830

*એ પેહલો વરસાદ*. ટૂંકીવાર્તા ... ૩-૭-૨૦૨૦ ... શુક્રવાર...આજે સવારથી મનસુખલાલ નાં ઘરમાં ઝઘડો ચાલતો હતો..મનસુખલાલ અને કાન્તાબેન નાનાં દીકરા પ્રશાંત અને એની પત્ની મીરાં ના પક્ષે હતાં...મોટો દિકરો રાજીવ અને ભૂમિકા સાચાં હોવાં છતાંયે બધાં એક થઈ ગયા હતા...વાત એમ હતી કે ત્રણ રૂમ રસોડાનું મકાન હતું...એક રૂમ મનસુખલાલ અને કાન્તાબેન નો..એને અડીને રસોડું હતું...મનસુખલાલ ના રૂમમાં થી જે બીજો દરવાજો હતો એની પાસે નાનો પેસેજ હતો જે ઉપર આવવા જવા માટે સીડી હતી....એ પેસેજ ને અડીને રૂમ હતો એ રાજીવ નો હતો અને એ રૂમમાં થઈને જવાય પછી છેલ્લો રૂમ હતો એ પ્રશાંત નો હતો..પ્રશાંત નાં રૂમમાં જવા બીજો