એક પ્રશ્ન હંમેશા રહ્યો છે કે સારી આવડત ધરાવતો ગુજરાતી કારીગર (જેમ કે પ્લમ્બર, કારપેન્ટર કે પછી કોઇ પણ) ગરીબ શું કામ હોય છે? અથવા તેની આવડત મુજબ કમાતો કેમ નથી? હાલના મારા અને મારા મિત્રના કેટલાક અનુભવે એ પ્રશ્નનો જવાબ કદાચ શોધી આપ્યો છે. પોતાના ધંધા પ્રત્યે બેદરકારી, બીન જવાબદાર વર્તન (ગ્રાહકો પ્રત્યે), સમયપાલન કે વચનપાલનમાં તદ્દ્ન દરીદ્રતા, ક્વોલીટી કામનો અભાવ, તોછ્ડું વલણ, અને મનમાં આવે તે મજુરી. લોકોને તમને શું લાગે છે?હારીને પણ ના હારવું, તે જીતની શરૂઆત છે.પ્રવર્તમાન સમયમાં માનવજીવન પદ્ધતિ નહી, પણ જીવન દૃષ્ટિ બદલાઈ ગઈ છે. પરિવર્તન નો સહજ સ્વીકાર જીવનપથને સુગમ બનાવે છે. આસ્તિક કે નાસ્તિક હોવા