Earth Makeover

  • 2.4k
  • 758

વર્ષ 2120 ......" જ્યુક જાગ .."જુલીએ જ્યુકને જગાડતા કહ્યું .બધું વેરાન હતું .પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો .પણ ફક્ત ચાર લોકો જ વધ્યા હતા જે મંગળ ગ્રહ પર સંશોધન કરવા ગયા હતા. એમનું સ્પેશિપ પૃથ્વી પર આવી ચૂક્યું હતું તો ઘણા કલાકો પહેલા પણ જુલી ને હવે ભાન આવ્યું હતું .તે ચારેય 5 મહિના પાછી પૃથ્વી પર આવ્યા હતા .પણ આખી પૃથ્વીનો વિનાશ થઈ ચુક્યો હતો જે દેખાઈ આવતું હતું .જમીન તો થોડી - ઘણી ડૂબી ચુકી હતી ."જ્યુક .... માર્ક ....સોફિયા ....જાગો ."જુલીએ બધા ઉપર થોડું પાણી છાંટ્યું ."જુલી આપણે ક્યાં છીએ ?"માર્કે આંખો ખોલતા કહ્યું .જ્યુક અને સોફિયા