મારું ઘર..

(17)
  • 3.5k
  • 4
  • 1.2k

મારું ઘર...?શીયાળાનો સમય હતો. સૂરજે ઢળવાની શરૂઆત સાથે ઠંડીએ પણ જોર પાડવાનું શરૂ કર્યું હતુ. આજ સાત ડિગ્રીએ પારો આવી ગયો હતો. સાંજના છ વાગ્યાનો સમય થયો એટલે હેમા અને હર્ષ બહાર આવી ફળિયામાં રાખેલા હિંચકે બેઠા, હિંચકે પવન આવતો હતો અને ઠંડી પણ ઘણી હતી. ને વાત શરૂ કરી હેમા કઈ વિચાર કરતા બોલી,"આ ઠંડી કયારે ઓછી થાસે થોડી ચીંતાની લકીર કપાલ પર આવી ગઈ. હમણા લોકડાઉન પુરુ થયું પણ કામ ધંધા કયારે ચાલુ થાસે બધે હજુ મંદીનો માહોલ છે. હવે આ કરોના મહામારીએ તો હદ કરી છે." ' હા..! ' એની વાતમાં સૂર પુરાવતા હર્ષ બોલ્યા," આ વરસ હવે કેવુ જશે