એક નવી શરૂઆત

(17)
  • 3.6k
  • 3
  • 1.1k

*એક નવી શરૂઆત* ટૂંકીવાર્તા... ૨-૭-૨૦૨૦ ગુરૂવાર આરામ ખુરશીમાં ગેલેરીમાં બેઠેલાં રાકેશભાઈ સંધ્યા સમય હતો ઘરમાં વાત ચાલતી હતી સાસુ વહુમાં.. લતા શું રસોઈ બનાવીશું વહું બેટા.. ખુશી કહે મમ્મી આજે થેપલા ને વઘારેલી ખીચડી બનાવું તો અથાણાં છૂંદા સાથે ખાઈ શકાય.. આ સાંભળીને રાકેશભાઈ એ પોતાની પત્ની ને બૂમ પાડીને કહ્યું... કે આજે ચણાનાં લોટ નાં પુલ્લા અને ગળ્યા પુલ્લા બનાવો.. ને રસોડામાં કામ કરતા લતા બેન ને એમની વહુ ખુશીએ કહ્યું.. મમ્મી... પુલ્લા હું બનાવીશ... ત્યાં તો રાકેશભાઈ બોલ્યા...ના.. વહુબેટા..પુલ્લા તો મારી દિકરી મેઘા જ બનાવશે એનાં જેવા પુલ્લા કોઈ ને નહિ આવડે... એકદમ પાતળા અને જાળી વાળા... પણ...