પૃથ્વીનો છેડો

  • 2.7k
  • 1
  • 679

THE END OF THE EARTH શહેરથી થોડાક દુર એક નિરવ શાંતિ ધરાવતી અને ચારેય તરફ હરિયાળી છવાયેલ જગ્યામાં એક વૃદ્ધાશ્રમ આવેલ છે. જેનું નામ THE END OF THE EARTH રાખવામાં આવ્યું છે. વૃદ્ધાશ્રમમાં આવનાર બધા માટે આજ પૃથ્વીનો છેડો હતો. આ ધરમાં પંદર-વીસ વૃદ્ધો શાંત લાઈફ વિતાવતા હતા. જીવનની લાંબી મુસાફરીમાં આવેલ ઉતાર- ચઢાવ થી થાકીને અહિયાં આવ્યા પછી એ લોકો એક અલગજ આરામ મેળવી રહ્યા હતા. આખી જીંદગી દોડાદોડી કરીને જે સંતાનોનું ઉછેર કર્યો હતો અને એ લોકોને સમાજમાં સારા ઉચા હોદ્દા ઉપર ગોઠવ્યા હતા. એજ સંતાનોને કારણે કદાચ વૃદ્ધાશ્રમની જરૂર પડે છે. THE END OF THE EARTH