છેલ્લો દાવ

(25)
  • 4.9k
  • 1.3k

'ધીરે ધીરે મારી આંખ ખૂલી રહી હતી…હું ક્યાં છું?? આ કઈ જગ્યા છે?? કંઈ જ સમજાઇ નથી રહ્યું… અરે આ શું!! હું મારા હાથ પગ હલાવી નથી શકતી!! ઓહ! મારા હાથ પગ બંધાયેલા છે કે શું?? આ એકધારો બીપ બીપ નો અવાજ મને પાગલ કરી રહ્યો છે, હું મારા કાન પણ બંધ નથી કરી શકતી.. કોઈ બંધ કરો પ્લીઝ આ અવાજ. કોઈ છે પ્લીઝ, મારી મદદ કરો.….' રોમા ચીસો પાડી રહી હતી પણ કોઈ તેની વાત સાંભળી નહોતું રહ્યું. ચીસો પાડતા પાડતા રોમા ક્યારે ઊંઘી ગઈ તેને જ ખબર ન રહી. અંધારા રૂમ માં રોમા એક ગંધાતા ખાટલા જોડે બંધાયેલી