સાત્વિક ભોજન કેવું હોય???

  • 14.1k
  • 1
  • 4.6k

મ લીવીંગ ફૂડસાત્વિક ભોજન કેવી રીતે બને છે ???સાત્વિક ભોજન એટલે જ આપણ ને ડાયરેક જમીન માંથી પ્રાપ્ત થાય છે..સાત્વિક ભોજન એટકે જેમાં જીવ હોય છે..જેના થી આપણને જીવન જીવવા માટે જીવન દાન મળે છે..જીવન દાન એટલે કોઈ દાન પુણ્ય નહિ પણ જેનાથી આપણા શરીરમાં પ્રોટીન,વિટામિન, મિનિરલ,જેવા પૌષ્ટિક તત્વો મળે છે..હવે સાત્વિક ભોજન કઈ રીતે બને એ આપણે જોયસુ..સાત્વિક ભોજન.............????સવાર થી શરૂવાત કરીયે તો..7 વાગે સવારે કોઈ પણ ફ્રેશ જ્યુસ લઈ લો ..જે પણ સિઝન હોય ..મોસંબીચીકુબનાના સેકતરબૂચટેટી..અન્ય...9 વાગતા કોઈ પણ સલાડ યાં કાજુ બદામઅખરોટપિસ્તા..1 વાગે ભોજનભોજન માં..જે પણ શાકભાજી હોય બધું બાફી નાખવું એમ તેલ નહિ પણ નાળિયેર ઉમેરવું..લાલ મરચાં ની