ખામોશ ઇશ્ક - 1

(51)
  • 4.6k
  • 2.3k

"જો મારો મતલબ એવો નહિ..." સુજાતા એ કહ્યું. "હા... હવે! બસ એ તો હું સમજી ગયો! થેંક યુ!" ધવલે એવી રીતે કહ્યું જાણે કે બસ રડી જ પડશે! "અરે યાર... તું જેવું સમજે છે એવું કઈ પણ નહિ! કઈ જ નહિ!" સુજાતા કંઇક સાબિત કરી રહી હતી. ખુદ પણ નહોતી જાણતી કે કેમ પણ બસ એણે સાબિત કરવું હતું! "જો યાર... પત્થર નહિ હું! હું પણ એક માણસ જ છું..." ધવલે કહ્યું અને જેમ બને એટલી જલ્દી રૂમ છોડી જ દિધો. આ રૂમમાં બધાં પણ કોઇનું પણ ધ્યાન આ લોકોમાં ગયું જ નહીં. બંને પરિવાર ઘણા દિવસો પછી આજે મળ્યા