નસીબ ના ખેલ - 4

  • 2.9k
  • 1.1k

તને જ પૂછું છુ આમ ભૂત ની જેમ મારી સામે શું જુવે છે....બોલ મને કઈ થઈ ગયું હોત તો શું? તો શું હું તારા ઘરે શું જવાબ આપત...અંકલ અને આંટી ને કેમ ફેસ કરત....બસ મળી ગ્યો જવાબ હવે જાસુ કે અહી જ રોકવાનો વિચાર છે... લુચ્ચો....અંકલ આંટી ને શું જવાબ આપત (પ્રિયા મનમાં પાર્થ પર ગુસ્સો કરે છે....અને સાથે સ્મિત કરતાં વિચારે છે મને લાગે છે કે આજે મારે મારા મનની વાત પાર્થ ને કહી દેવી જોઈએ....આમ પણ આ સારો મોકો છે ફરી આવો મોકો મળે ના મળે....મને પાર્થ નું વર્તન જોઈ ને નથી લાગતું કે એ મને ના કહેશે...બની