પ્રતિક્ષા - 3

  • 3.8k
  • 1.6k

પ્રતિક્ષા 3 પોતપોતાનું આકાશ અને તેમાં દેખાતા મેઘધનુષી સપનાંઓ.. એ સપનાંઓ પૂરું કરવા થતી એક નવી જ દિશા ની શોધ અને તેમાં વહી જવાની પ્રેરણા... અનેરી એક અલગ સપનું લઈ તેને સંવારવા લાગી તો કવન એક નવા જ શહેરમાં પોતાને ગમતા સંસ્મરણો લઈ જાતને ગોઠવવા લાગ્યો......મમ્મી પપ્યાના આશીર્વાદ અને અનેરી માટે કૈક કરવાની ઈચ્છા તેના માટે એક હકારાત્મક વલણ ઊભું કરવામાં કારણ બન્યાં. 'કવન' અનેરીથી બે વર્ષ મોટો અને વિચારોમાં અનેરીનો સમવયસ્ક પોતાના કરતાં વધારે અનેરી વિશે વિચારે કારણ કે જ્યારથી સમજણો થયો ત્યારથી અનેરી ની મિત્રતા એ તેના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો. અનેરીનાં