વૉશમેન મેસેજ indication સાથે સન નો પાંચ દિવસનો ગલ્ફ પ્રોગ્રામ અને તેની itinerary સન ના કમ્પ્યુટર પર મોકલી આપે છે ,અને બેચરજી તેને વાંચી લે છે. સાથે વૉશમેને એ પણ માહિતી મોકલી હતી કે આમ તો કોઈ ખાસ જરૂર નથી છતાં પણ મી સન થોડુંક હોમ વર્ક ફરી લે તો સારું.સનના ફેક્સમાં પણ એક સુવિધા હતી અને તે સુવિધા હતી ફેક્સ નો નંબર એના જ મોબાઈલ પર ડાયવર્ટ થઇ શકતો હતો.કારણ કે સન જાણતો હતો કે મારે ઓફીસ તો બહુ ખાસ જવાનું હોતું નથી, કમસેકમ ફેક્સ નો મેસેજ તો મને મળી જ જાય.અને સન આ ફેક્સ નો નંબર રિસિવ કરતો