એટલે આવી તુચ્છ માહિતીઓ ભેગી કરવી વૉશમેનને શોભે તેમ પણ નહોતું. વૉશમેન ભલીભાતી જાણે છે કે મિસ્ટર સન ને ગલ્ફ માં એક જ પ્રકારે મોકલી શકાય તેમ છે, મધ્ય આફ્રિકાના હોમવર્ક સ્વરૂપે. ગ્રીન ગલ્ફ મા મી સન ના involvement ને મધ્ય આફ્રિકા માં ડિસ્પ્લે કરીને મેક્સિમમ શાંતિ પૂર્વક કામ કરાવી શકાય છે .કારણ કે આફ્રિકન ડેઝર્ટિયન્સ ક્યાંક તો ગલ્ફ નું અનુસરણ કે અનુકરણ કરવાના જ.એટલે વૉશમેન સન ને બે કે ત્રણ દિવસ માટે જ ગલ્ફ માં મોકલવાના પ્લાનિંગમાં છે. અને એ પણ તે જ રાષ્ટ્રમાં કે જે રાષ્ટ્રોની સાથે મધ્ય આફ્રિકા ને મેક્સિમમ કન્સર્નસ હોય.અને આ ગ્રીન ગલ્ફ વાળી મિસ્ટર