Son and the sir pantagon. ages are unavailable - 28

  • 2.8k
  • 1.2k

કાર્ટયર કહે છે વેલ you may go now.અને સન ઊભો થાય છે.સન દરવાજા પાસેેેેે જઈને ડોર લોક પર હાથ મૂકે છેે અને ચાર પાંચ સેકન્ડ માટે રોકાઈ જાય છે. સન ને આટલી સેકન્ડ રોકાયેલો જોઈને કાર્ટયર ફરીથી તેટલી સેકન્ડ તેમની કેઝ્યુઅલ એક્ટિંગમાં આવી જાય છે.અને સન ના બહાાર ગયા પછીી ચિંતામાં ડૂબીને રેગ્યુલર થાય છે.એ ચાર પાંચ સેકન્ડમાં એક અભિનેતાએ બીજા ના અભિનય ને ઓળખી પાડ્યોો હત અને સન વિચારવા માટે વિવશ થઇ ગયો હતો કે મિસ્ટર કાર્ટયરે આમ કેમ કરવુંં પડ્યું?સન તેના દસ મીનીટના વોકિંગ distance માં નીચું માથુંં કરી ને વિચારે રાખે છે કે આની પાછળ કારણ શું