Son and the sir pantagon. ages are unavailable - 26

  • 2.9k
  • 1.1k

વૃક્ષો આત્મનિર્ભરતા ની આયુ માનવ જાત પાસેથી કશુક લે છે. આત્મનિર્ભર થઈ ગયા પછી વૃક્ષો માનવીને માત્ર અને માત્ર આપે જ છે.અને તેમાં પણ આત્મનિર્ભર થયાની આયુ સુધીમાં પણ તેનું ગ્લોબલ કૂલિંગ માં contribution તો ચાલુ જ હોય છે. ટ્રીસ આર ફ્રેન્ડસ from last ટુ એવર.સન બ્રાઉચરના પાના ફેરવતો ફેરવતો પૂછે છેેેેેે કે આપણી પ્રોડક્ટ કેટલી જાતની છે બેનર્જી?બેનરજી સન ની સામે હસી ને કહે છે સર ઈટ્સ અ હેડ એક. કદાચ આનો ઉલ્લેખ ટ્રેનિંગ સેન્ટરમાં પણ નહીં જ થયો હોય. રાઈટ?સન કહે છેેેે મને તો ત્યારે મારા એડમિનિસ્ટ્રેટિવ concerns વિશેે જ શીખવાડવામાં આવ્યું હતું. i think પ્રોડક્ટ નોલેજ તો