શ્રાપિત ખજાનો - 33

(62)
  • 6.9k
  • 1
  • 3k

પ્રકરણ - 33 રેશ્મા એક લાંબા કોરીડોરમાં ચાલી રહી હતી. અને મનમાં જ બોલતી હતી કે, 'કેવા ભુલભુલામણી જેવા લાંબા લાંબા કોરીડોર બનાવી રાખ્યા છે? પુરા જ નથી થતા. જ્યાં જોઇએ ત્યાં એક નવો રસ્તો ચાલુ થઇ થાય છે. અને આટલા બધા ખંડોમાં કોણ કોણ રહેતું હશે વળી!!' એટલામાં જ એને પાછળથી એક છોકરીનો અવાજ સંભળાયો. એણે તરત જ પોતાની ગન કાઢીને પાછળ ફરી. એ એકદમ ચોંકી ઉઠી. એને વિશ્વાસ ન આવ્યો કે એ વ્યક્તિ જે એની પાછળ ઉભી છે એ વનિતા છે. "વનિતા.!!" એણે પુછ્યું, "તું અહીંયા શું કરે છે? તું