શ્રાપિત ખજાનો - 27

(51)
  • 5.9k
  • 2
  • 3.2k

ચેપ્ટર - 27 "પોર્ટુગીઝો પાંચ સો વર્ષ પહેલાં અહીંયા સંબલગઢની શોધ કરવા આવ્યા હતા." ધનંજય કંઇ ન બોલ્યો. જાણે એને આ સાંભળીને કંઇ નવાઇ ન લાગી હોય. એ જોઇને વિક્રમને વધારે નવાઇ લાગી. વનિતાને કંઇ સમજાતું નહોતું એટલે એ એમની એમ ઉભી હતી. વિક્રમ હજુ આગળ કંઇ બોલે એ પહેલા જ રાજીવ ઘરની અંદર આવ્યો. એણે આવતાંની સાથે જ વનિતા તરફ નજર કરતાં કહ્યું, "હું તમને જ શોધી રહ્યો હતો ડોક્ટર.." "કેમ શું થયું?" વનિતાએ પુછ્યું. જવાબ આપવાને બદલે રાજીવે એનો ડાબો હાથ આગળ કર્યો. હથેળીના ઉપરના ભાગે બે