શ્રાપિત ખજાનો - 26

(46)
  • 7.3k
  • 1
  • 3.6k

ચેપ્ટર - 26 "આ જગ્યા સંબલગઢ નથી." વિક્રમે ઘટસ્ફોટ કર્યો. ચોંકી ઉઠયા રાજીવ અને ધનંજય. મતલબ રાજીવનો શક સાચો હતો. આ જગ્યા સંબલગઢ નથી. "તો પછી આપણે અત્યારે ક્યાં છીએ વિક્રમ?" ધનંજયે પુછ્યું. "આપણે ઇન્દ્રપુર નામના એક નાનકડા ગામમાં ઉભા છીએ." "ઇન્દ્રપુર!" ધનંજયે પુછ્યું, "આ ઇન્દ્રપુર અહીંયા ક્યાંથી આવ્યું?" વિક્રમે કહ્યું, "જરૂર સંબલગઢના રાજ્ય ક્ષેત્રમાં આવતું હશે." "વિક્રમ એક કામ કર ને," રાજીવે કહ્યું, "આ કપડામાં લખેલું બધું જ વાંચીને સંભળાવ." "તો