મર્ડર ઇન હૈદરાબાદ - ભાગ 2

  • 3.9k
  • 1
  • 1.4k

Part-2 એ તપાસ દરમ્યાન અન્ય એક એક્ટિવ મિસિંગ કેસ મળ્યો. ૨૬મી જાન્યુઆરી ના દિવસે બંજારા હિલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવેલી કે હું જેનેલિકા ડિઝુઝા, બુશ ડિઝુઝા ની પત્ની છું. મારા પતિ પરમ દિવસથી ઘેર આવ્યા જ નથી. ચારમિનાર પોલીસ સ્ટેશનના ઇંચાર્જ અર્જુન શેખાવતને આ જાણકારી આપતી વખતે બંજારા હિલ પોલીસ સ્ટેશનના અધિકારી એ વધારાની માહિતી આપી કે ગૂમ થયેલો આ માણસ શેર બજાર નો એજન્ટ છે અને એની સામેએક વેપારી એ ચિટિંગ ની ફરીયાદ નોધાવી છે કે મને શેર બજારમાં 1 મહિમાના 35% નફો કરાવી આપવાની લાલચ મા મારી પાસે થી 5.5 લાખ રૂપિયા લઇ ને ગુમ થયેલ