વિશ્વ ની ન્યારા - 5

(26)
  • 3.2k
  • 2
  • 1.3k

બીજા દિવસથી જ, એમની સહેલી કુંતલ, જે એક પીઢ કાઉન્સેલર છે એમની પાસે એમણે ન્યારા ને લઇ જવા માંડી. દશ એક દિવસ ના sessions પછી ન્યારા અગિયાર મી રાતે વચ્ચે ઉઠ્યા વગર નિરાંત થી સુઈ શકી. જે ઘટના બની ગઈ એને તો હવે નહિ બદલી શકાય પણ એને વિશ્વ સાથે રહેવાનું છે અને એ એનો વર્તમાન અને ભવિષ્ય છે. એને જેટલું દુઃખ પોતાના શીલ સાથે થયેલ અપમાન નું છે એટલું જ દુઃખ એ વાત નું છે કે એનું અને વિશ્વ્ નું જીવન આ ઘટના એ બદલી નાખ્યું. કેટલો પ્રેમ હતો બન્ને વચ્ચે અને હવે એક બીજા સાથે વાત કરવાનું પણ