વિશ્વ ની ન્યારા - 3

  • 3.4k
  • 2
  • 1.2k

અંક - ૩: વોર્ડ બોય વિશ્વ્ ને ભાન માં આવેલો જોઈને ફરીથી સગા ને રૂમ માં બોલાવે છે. પોતાના સાસુ ને જોતા જ વિશ્વ બે હાથ જોડી ને માફી માંગતા કહે છે કે, " મમ્મી, મને માફ કરો, હું આપણી ન્યારા ને બચાવી ના શક્યો. ઘણી કોશિશ કરવા છતાં હું હારી ગયો. આના કરતા તો હું મરી ગયો હોત સારું થાત. આ સાંભળતા જ વિશ્વ ના મમ્મી,ઉર્મિલા બેન તરત આગળ આવ્યા અને બોલ્યા, આજે બોલ્યો હવે ફરી આવું ના બોલતો. તું બહાદુર ત્યારે કહેવાય જયારે ન્યારાનો સહારો બનીશ. એને પહેલા કરતા વધારે પ્રેમ કરીશ. વધારે માન આપીશ. તે તારા બનતા