કેફિએસ્ટા ઝિંદગી - 3

  • 2.7k
  • 1
  • 766

છાયા કોલિંગ... ફરી એકવાર પલાશી વિચારોના વમળમાં ગરકાવ થઈ. આ છાયા કોણ છે. એનો ફોન શા માટે આવ્યો ? ઉપડવો જોઈએ કે નહીં. પલાશી ના મનોમસ્તીશ ને જનઝોડતા સવાલોના જવાબ કદાચ ફોન ઉપાડી લેવાથી જ મળશે એમ માની તેણે ફોન ઉપાડ્યો. હે... હેલો.. સામેથી અવાજ આવ્યો.. હા...ઇ.. હુઝ ધીઝ.. આ તો... હા આ પુનિતનો જ નંબર છે. તમે..?? હું છાયા.. છાયા કામટે. પુનિતની.... એક મિનિટ હું શા માટે તમને આ બધું કહું છું. "आपण कोण आहात" અને પુનિતનો ફોન તમારી પાસે ? પુનિત ક્યાં છે ? છાયા સુપેરફાસ્ટ એક્સપ્રેસની જેમ વરસી પડી. એ.. એક મિનિટ છાયાબેન.. પલાશી છાયા ના વર્તનથી