હકીકત - 5

(26)
  • 3.3k
  • 1
  • 1.5k

ડૉ.અગ્રવાલે પૂર્વને ઓ.ટી. માં લઇ જવાની સૂચના આપી દીધી હતી એટલે નર્સે નેના પૂર્વને સ્ટ્રેચર પર સુવડાવી ઓ.ટી. તરફ લઈ જઈ રહી હતી. " સિસ્ટર, એક વાત કહું?" પૂર્વ સ્ટ્રેચર પર સુતા સુતા બોલ્યો. " હા, બોલ ને બેટા!" નેના સ્ટ્રેચર ને ધક્કો દેતા બોલી. " તમે મમ્મી ને નહિ કેતા પ્લીઝ!!" પૂર્વ નેના ને મનાવતા બોલ્યો. " હા, નહિ કહું, શું વાત છે બોલ??" નર્સે સ્મિત સાથે બોલી. " મમ્મી જ્યારે મેડીસીન લેવા માટે નીચે ગયા ત્યારે મે બે