દૈત્યાધિપતિ - ૪

  • 4.4k
  • 1.6k

સુધા નાની હતીને ત્યારે એની બા રોજે એને કૂવે લઈ જતી. કૂવો તો કેવો? પાંજરા જેવો. કોઈ દિવસ બા સરોવરથી પાણી ના લાવે. સરોવરે તો મોટો દૈત્ય રહતો. દૈત્ય પછી સુધાને લઈ જાયતો? પણ બાં એને પાંજરા કૂવેતો લૈજ જતી. સુધા છેને ત્યાં ઔરાવતને મળવા આવતી. જ્યારે સુધા તે પંખાને જોતીતો તેણે યાદ આવતું.. એ કૂવામાં એણે લોહીના છાંટડા જોયા ’તા. શું તે વામાંનું લોહી હતું? વામાં એટલે આ પ્રેમ કથાનો પ્ર. વામાં એટલે વિશ્વચંદ્રનો પ્રેમ, પ્રણય ને અનુપ્રાસ. વિશ્વચંદ્ર તે આધિપત્ય શેહરના માહાત્મ્યનો દીકરો. વિનિમિત્રના માતાની પેહલી સંતાનનો બીજો દીકરો. વામાં આધિપત્યનો શ્વાશ હતી. વામાંતે મૂળતો સપ્તપતી સોનારની ચોથી