અભ્યુદય

(35)
  • 4.7k
  • 6
  • 1.7k

"ખરી કરી ભાઈ...કરી કરી ને તે એવું કામ.?""એજ તો ? આખા ગામનું નામ ડૂબાડયું. ""અરે ભાઈઓ,,અવે રેવા દો ને ઇ વાત.. આજકાલના સોકરાંવની વાત જ ન થાય.""હાવ હાચુ કીધું વડીલ,, માય બાપનું કઇ જોવાનું નઈ ને મન મરજીમાં આવે ઇ કરવાનું.""તો વરી હું.""એકને જોઈને જ પસી ગામના બીજા હિખે ભાઈ.""હું તો કવ સુ હવે બધા પોત પોતાના સોકરાવને જરા દાબમાં રાખો. નઈ તો પસી રમેશભાઈના જેમ આવો કપરો દિ દેખવાનો વારો આવહે.""હાચી વાત કરી ભાઈ, બવ છૂટછાટ આપવી જ નઈ. ભણી ગણી નેય તે કા મોટા મેતી માસ્તર બનવાના સે.""હોવે.."પોતાની લાડકી દીકરી વિશે આવું ઘસાતું બોલતા સાંભળતા રમેશભાઈનો જાણે જીવ