યશ્વી... - 3

(15)
  • 4.1k
  • 2k

(યશ્વીએ લખેલું નાટક 'ભારતમાતાની વ્યથા' 15મી ઓગષ્ટે ભજવાય છે. હવે આગળ..) પડદો પડતાં જ બધાની તાળીઓ થી હોલ ગાજી ઊઠયો. નાટકમાં અભિનય કરનારા એકબીજાને નાટક સરસ રીતે ભજવાયુ એના માટે અભિનંદન આપ્યા. યશ્વી નાટક સરસ રીતે રજૂ થયું તેમજ તે માટે હોલમાં પડી રહેલી તાળીઓ જોઈ પોતાની જાતને જ અભિનંદન પાઠવ્યા. પ્રો.અમીને સ્ટેજ પર આવતાં બોલ્યા કે, "વાહ , અદભૂત આટલું સરસ નિરૂપણ, સરસ રીતે વ્યથા બતાવી. એ પણ ભારતના કરન્ટ પ્રોબ્લેમ્સ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. વળી, નાટકમાં એક્ટિંગ પણ સરસ તો કરી સાથે જ સૌથી સરસ તો નાટક લખનારે આ પ્રોબ્લેમ્સ અને એના જોડે જોડાયેલી સંવદેના સરસ રીતે