મેજર નાગપાલ - 7

(38)
  • 5.2k
  • 2
  • 2.4k

સવાર ના જ ફોન કરીને ઈ.રાણા એ આખી ઘટના મેજર નાગપાલ ને જણાવી રહ્યા હતા. એવામાં ત્યાં જ રાજન સેલ્યુટ મારી તેમની સામે ઊભો રહ્યો. રાણા એ મેજર સાથે વાત પૂરી કરી ને કહ્યું કે, "રાજન વન્સ અગેઇન કોન્ગ્રેચ્યુલેશન. પેન્ડા લાવ્યો છે ને તું." "હા સર, પણ પહેલાં મારે તમને ગઇકાલ વિશે ની વાત કરવી છે."રાજન બોલ્યો. રાણા એ કહ્યું કે "ચિંતા ના કરો. બને કયારેક એવું. આખરે પોલીસ માણસ જ છે ને." રાજન બોલ્યો કે, "સર મારી આ વાત ગઈકાલે બનેલી ઘટના થી રિલેટડ છે. પણ તે મારી સાથે હોસ્પિટલમાં બનેલી છે." રાણા એ આંખોમાં આશ્ચર્ય આવી ગયું ને