લોસ્ટેડ - 42

(49)
  • 4.8k
  • 2
  • 2k

લોસ્ટેડ 42રિંકલ ચૌહાણ"આંટી, તમે મિતલ ના માં છો. તમે ઈચ્છતા હોવ કે તમારી દીકરી ની ભટકતી આત્મા ને શાંતિ મળે તો તમારે મારી મદદ કરવી પડશે." આધ્વીકા હેતલબેન ને સમજાવવા ના પ્રયત્નો કરી રહી હતી."મારી દિકરી ને આ દુનિયા છોડી ને ગયા પછી પણ શાંતિ ન મળે એ હું કેમ સહન કરી શકું? શું મદદ જોઇએ છે મારી? હું મારા થી બનતું બધું જ કરીશ હું." હેતલબેન તેમની દીકરી માટે ખૂબ જ દુઃખી હતા."તમારે મિતલ નેં બોલાવી તેને પુછવાનું છે કે તેની સાથે શું થયું હતું, આંટી જ્યાં સુધી આપણ ને સાચી હકીકત ખબર નહીં હોય ત્યાં સુધી આપણે તેની