Room Number 104 - 5

(35)
  • 5.3k
  • 1
  • 2.7k

પાર્ટ 5નિતાના ચહેરાના હાવભાવ જોઈને જ અભયસિંહ કળી જાય છે કે નીતા પાસેથી ચોક્ક્સ આ વણ ઉકેલાતી કડી માટેની એકાદ કડી ઉકેલવા મદદરૂપ જરૂર થશે. અભયસિંહ નીતાને શાંત રહેવાનું કહે છે. અને કહે છે જો નીતા હવે હું તને જે સવાલો પૂછું એનો સાચે સાચો જવાબ આપજે. શું તને ખબર હતી રોશની ઘરે થી જૂઠું બોલી ને અહીંયા આબુમાં આવાની હતી?નીતા:-( એકદમ ગભરાઈને કહે છે) ન.. ન..ના.. સાહેબ મ.. મ..મને આ વિશે કાઈ જ ખબર નથી..એટલું કહેતાં નીતાના ગળે ડૂમો ભરાઇ આવે છે ને ફરી એ હીબકે હીબકે રડી પડે છે..અભયસિંહ એકદમ કડક અવાજે નીતાને કહે છે કે તું અને