એક અનામી વાત - 14

  • 3.2k
  • 874

એક અનામી વાત ભાગ ૧૪ દિલકે હાલાત કુછ નાસાજ હે, પતા નહિ કિસકી તલાશ હે. રાતના લગભગ આઠ થવા આવ્યા હશે અકળાયેલી પ્રીન્કા બોલી યાર પ્લીસ સ્ટોપ ધ કાર, આઈ મસ્ટ હેવ ટુ ટેક સમ રેસ્ટ. હવે મારાથી આગળ નહિ જવાય યાર કમરના કટકા થઇ ગયા. હા યાર હજી કેટલું દુર છે? મેક્સ બોલ્યો. અકોર્ડીંગ ટુ લોકેશન હવે પ્રાષા માત્ર એશી કિલોમીટર દુર છે, રવિ ફોન તપાસતા બોલ્યો. યાર હજી એઈટી કિલોમીટર ! કંટાળેલા અવાજે હેલી બોલી. હું તો ત્યાં જઈને બિન્દાસ ઊંઘી જવાનીછુ. તો અમે બધા જાગતા રહીશું? મેક્સ બોલ્યો. હું પણ મસ્ત ઘોરી જઈશ. ત્યાં જઈને