વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-30

(49)
  • 4.1k
  • 6
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-30 મનસુખભાઇ ઘરે આવ્યા રૂપિયા 15 લાખ રોકડા સાથે લઇને આવેલાં. એ બેગમાંથી થેલામાં ફેરવવા આવેલા રખે કોઇ પીછો કરતું હોય તો ? એ વચ્ચે બ્રેક લઇ બેગ બદલીને ધનરાજ પટેલ બિલ્ડરને આપવા જવાનાં હતાં. એમનાં શેઠે કોઇ પ્રોપર્ટી ધનરાજ પટેલ પાસેથી ખરીદી હતી. ધનરાજ પટેલનું નામ સાંભળી સુરેખા અને સુરેખ બંન્ને જણાં એકબીજાની સામે જોવા લાગ્યાં. એમને ખ્યાલ આવી ગયો આતો મસ્કીનાં ફાધર. સુરેખે કહ્યું અંકલ તમે એકલા જાવ છો આપવા એનાં કરતાં હું સાથે આવુ છું આટલું જોખમ એકલા શા માટે આપવા જાવ છો ? મનસુખભાઇએ કહ્યું અરે એવું કાંઇ નથી હું તો જઇ આવીશ આમ પણ