તારી વાટે

(16)
  • 3.3k
  • 1
  • 1.1k

અરે! યાર મારી ઝિંદગી મા થોડી વહેલી આવી હોત, કાશ થોડા વહેલા મળ્યા હોત ,તૌ થોડી વધું યાદગાર પલ બનાવી હોત. આમ પણ ખાસ વ્યક્તિ થોડી લેટ જ આવે.અરે!મોડી તો મોડી આવી ને? દેર આયે દૂરસ્ત આયે. યાર તને છોડી જવાનું મન નથી થાતું ચાંદની.આમ જ તારી લાગણીનાં અખૂટ સાગરમાં ડૂબ્યો રહું. મારામાં ડૂબ્યો રહીશ તો દુશ્મન ભારત માઁ ને ડુબાડી જશે.મે તારો લૂક જોઈ ને નથી પસંદ નથી કર્યો,તારી વર્દી જોઈ ને પસંદ કર્યો છે.તારી જવાબદારી ઊઠવાની તૈયારી જોઈને પસંદ કર્યો.પોતાની જાતથી વધારે પ્રેમ તુ હિંદુસ્તાની માટીને કરે છે એ જાણી ને જ તને પસંદ કર્યો