નવવધૂ...

(34)
  • 4.1k
  • 1
  • 1.1k

રાજા રજવાડા સમયની આ વાત છે. નાનું પણ સુંદર અને સ્વચ્છ રાજ્ય, રાજ્યનું નામ રત્નાવતી.... ખૂબ જ સુખી તેમજ પ્રતિષ્ઠા ધરાવનાર રાજા વેણીચંદ અને પત્ની અહલ્યાદેવી ખૂબ જ પ્રેમથી રહેતા અને પોતાના નાનકડા રાજ્ય ઉપર રાજ કરતાં... ગામના લોકોને પણ રાજા તેમજ રાણી ખૂબ જ પ્રિય.... રાજાના લગ્ન થ‌એ છ વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા અને સાતમું વર્ષ બેઠું હતું પણ રાણી અહલ્યાદેવીને કોઈ સંતાન ન હતું. રાણી અહલ્યાદેવીએ તેમજ રાજ્યના ઘણા બધા હોદ્દેદારોએ રાજાને ફરીથી લગ્ન કરવા માટે ખૂબ ફોર્સ કર્યો પણ રાજા વેણીચંદ ધર્મનિષ્ઠ અને નીતિવાન રાજા હતા તેથી તેમણે ફરીથી લગ્ન કરવા માટે સાફ ઇન્કાર કર્યો.... પણ