સાપસીડી.... - 9

  • 4.9k
  • 1.5k

શરીરનો સ્વભાવ છે કે સાજું આપમેળે થોડા સમય પછી થાય છે. એટલે કે શરીર અસ્વસ્થ હોય તો પોતાની મેળે થોડા દિવસોમાં સાજું થાય છે. ડોકટર પણ હોસ્પિટલમાં 3 કે 4 દિવસ માં કહી દે છે કે બોડી રિસ્પોનસ નથી આપતી કે આપી રહી છે…. એવું જ મનનું છે. અશાંત મન પણ થોડા દિવસમાં પોતાની મેળે જ શાંત થાય છે. બ્લડપ્રેશર પણ એમ જ થોડી વારે આરામ મળતા જ શાંત થાય છે. દરેક શારીરિક દર્દ કે માનસિક અશાંતિ હોય તેને સમય આપો ધીમે ધીમે આપમેળે જ શાંત થાય છે. પહેલા ક્યાં આવી બધી ગોળીઓ કે ડોકટરો હતા ….આવી સારવાર પદ્ધતિ