For the first time in life - 18

(25)
  • 4.3k
  • 1.6k

અમે બંને કૉલેજ માં ક્યૂટ કપલ હતા . બધા લોકો એમને બંને ને જોઈ ને ખુશ થતા હતા અને એમને ચીડવતા પણ હતા કે લગ્ન માં અમને બોલવા જો...? આમે ને તેમ કરી ને .... અભિનવ ના મિત્રો મને ભાભીજી કહી ને બોલાવતા હતા. અમે બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા. વરસાદ ના મોસમમાં ગાંધીનગર ના રસ્તા પર બાઇકની સવારી, શિયાળા ની ચા, ઉનાળા ની આઈસ ક્રીમ... અને વેલેન્ટાઇન વિક ના મજા અમે જ કર્યા હતા એમ કહીએ તો પણ ચાલે...બસ આમ ને આમ અમારા બધાની પરીક્ષા નું પરિણામ આવ્યું મારું અને આદિ સેમેસ્ટર ૫ નું અને અભિનવ એમનું