વેધ ભરમ - 33

(205)
  • 9.7k
  • 6
  • 5.4k

રિષભે બધા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા પછી છેલ્લે સુરતનો ખ્યાતનામ પત્રકાર જૈનમ ઉપાધ્યાય ઊભો થયો અને બોલ્યો “સર, શું એ સાચુ છે કે દર્શનની પત્નીના દર્શનના મિત્ર કબીર સાથે કોઇ સંબંધ છે? અને તે બંને દર્શનનું ખૂન થયુ ત્યારે સાથે હતા?” આ સાંભળી બધા જ પત્રકારો ચોંકી ગયા કેમકે આ માહિતી એકદમ નવી હતી. રિષભ પણ આ વાત સાંભળી થોડો અચકાયો પણ પછી તરતજ તે બોલ્યો “હા એ વાત સાચી છે કે દર્શનનુ ખૂન થયુ તે દિવસે કબીર દર્શનની પત્નીને મળ્યો હતો. અને અમને એ પણ માહિતી મળી છે કે તે બંને એકબીજા સાથે સંબંધમાં હતા. આ ઉપરાંત જે રાત્રે