ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-52

(127)
  • 6.5k
  • 8
  • 3.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-52નીલાંગ ઓફીસથી કેશ લઇને પરાંજપે પાસે પહોચી ગયો એને પરાંજપેએ કહ્યું ચલો ચા પીએ પછી તમને ખાસ માહિતી આપવી છે. પૈસા પછી લઊં છું એમ કહીને બંન્ને જણાં ચાની કીટલીએ ચા પીવા બેઠાં પરાંજ્પેએ નીલાંગની આંખોમાં આંખ પરોવી પછી આંખો ઝીણી કરીને નીલાંગને કહ્યું હું તમને જે માહિતી આપવા જઇ રહ્યો છું તમારાં પગ નીચેથી ધરતી સરકી જશે જે એકદમ કોન્ફીડેન્શીયલ છે અને કમીશ્નર અને બીજો બે જણ સિવાય કોઇને ખબર નહોતી અને કમીશ્નરે આ વાત બીલકુલ લીક ના થાય એટલે પોતેજ બધાં ખેલ પાડી દીધેલો અને એ બે જણાં જે કમીશ્નર પોતાનાં ખાસ વિશ્વાસુ ગણે છે એમાંનો