CANIS the dog - 3

  • 4.7k
  • 1.8k

ફરી એકવાર ડોર બેલ ની લાંબી લચાક ઘંટડી વાગી રહી છે .અને ફરીથી husky bobby ના કાન સરવા થાય છે.સ્વાન એક પ્રાકૃત પદાર્થ હોવાના નાતે તેણે આ વખતે ડોર સુધી પહોંચવા ને બદલે સીધી જ સુતેલી વ્યક્તિની ચાદર ખેંચી કાઢી અને તેને પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ ઉપદેશનું પ્રમાણ આપી દીધું.બોબી મોહ માં છાપુ ભરવી ને આવે તે પહેલાં જ પેલી વ્યક્તિ ઉઠી ગઈ અને તેના લેન્ડલાઈન માં મેસેજ ચાલુ થાય છે.આર્નોલ્ડ ધીસ ઈઝ એડિટર ફર્ગયુસન , midnight તને ઘણા બધા કોલ્સ કર્યા પણ,એની વે ફરગેટ, now listen મી કેરફૂલી. જાણવામાં આવ્યું છે કે હાઇબ્રાઈડ ની ફેઈલીયોર બ્રિડ્સ નો એક મોટો જથ્થો