CANIS the dog - 2

  • 5.2k
  • 2.4k

સ્પીકરે પ્રશ્ન કર્યો કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય છે?એટલે કોંગ્રેેસ કાઉન્સિલરે જવાબ આપતા કહ્યું કે લેટિન યુનિવર્સિટી લૉ કહે છે કે કોઈપણ પ્રાણીના હાઇબ્રીડ માં તેના ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ પ્રુવ થયેલા હોવા જોઈએ. જો તે ના થતા હોય તો તે પ્રાણી તે જાનવર તે પશુ બેહદ ખતરનાક છે.સ્પીકર એ પ્રશ્ન કર્યો કે what is ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ મિસ્ટર jordan.એટલે જોર્ડ્ને કહ્યું ફાર્મસ એટલે કે આઇધર તે સોશિયલ એનિમલ ની વચ્ચે્ સેટ થઈ જાય અથવા હયુમન હાર્ડવર્ક મા ટ્રેડિશનલ બ્રીીડ કરતા વધારે સારું ઇક્વિપમેન્ટ તરીકે પ્રુવ થાય. સ્પીકર બોલ્યા અને ફોરેસ્ટ એટલે?એટલે જોર્ડનેે કહયું એન્ટી બ્રુટ એલિમેન્ટ ,