રેકી - એક અધ્યયન - 1

(15)
  • 10.3k
  • 3
  • 3.9k

પ્રાસ્તાવિક અતિ વિશિષ્ટ સંજોગોમાં વર્ષ 2001માં લખાયેલ આ મહાનિબંધ છે. તે સંજોગોનો અને રેકીના મહત્ત્વનો ખ્યાલ આવે તે માટે લખાણ સમયનું મૂળ પ્રાસ્તાવિક સંક્ષિપ્તમાં રજુ કરી, ત્યાર બાદ વિષયની શરૂઆત અહીં કરીશું. 2001થી હસ્તપ્રત તરીકે સચવાયેલ આ લખાણ આકસ્મિક સંજોગોમાં જ 19 વર્ષ પછી 2020માં 'વિસ્મય' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી અત્યંત બહોળા વાચકવર્ગ સુધી ભારત તેમ જ વિદેશોમાં પહોંચ્યું. લોકોએ દાખવેલ રસ અને એનર્જી હીલિંગમાં સમાજની વધી રહેલી રુચિને લક્ષ્યમાં લઈ આ મહાનિબંધ અહીં પ્રસ્તુત કરી રહ્યો છું. મૂળ લખાણ સમયની પ્રસ્તાવના (લખ્યા તારીખ 13.03.2001) 1998ના સપ્ટેમ્બર માસમાં જ્યારે 'રેમ્સે હન્ટ સિન્ડ્રોમ' (Ramsay Hunt syndrome )નામનો એક