લોકડાઉનમાં લવ મેરેજ

  • 2.7k
  • 726

લોકડાઉનમાં લવ મેરેજ માતંગ અને માયા બંને ગાર્ડનમાં બેંચ પર બેઠા હતા. અને વાતચીત કરતા હતા.બંને ખુબ સારા મિત્ર છે. અને સગાઇ માટે વિચાર કરે છે. બંને એક જ ક્લાસમાં ભણતા હતા. અને બંને એકબીજાને વર્ષોથી જાણે છે. બંનેની ફેમિલી વચ્ચે પણ ખુબ જ સારા રિલેશન છે. હવે આજે બંને મેરેજ માટે વાતચીત કરે છે. માતંગ - માયા તે શુ વિચાર કર્યો છે ? માયા - આઈ થિન્ક માતંગ મેં હજી સુધી મમ્મી પપ્પા સાથે આ વિશે કઈ જ ડિસ્ક્સ કર્યું નથી. તો હું વિચારું છું કે હમણાં થોડો ટાઈમ