CANIS the dog - 1

  • 6.5k
  • 2
  • 2.9k

ડોરબેલ ની લાંબી ઘંટડી વાગતાની સાથે જ એક husky (રશિયન ડોગ) ના કાન સરવા થાય છે અને થોડી જ વારમાં તે husky તેના મોં માં ન્યૂઝપેપર ભરાવીને બેડરૂમ બાજુ ચાલી રહ્યો છે.બેડરૂમના પલંગ ઉપર કૂદકો મારીને ચઢે છે અને એક સુતેલી વ્યક્તિના મોહ પર છાપુ મુકે છે. તે વ્યક્તિ સમજી જાય છે અનેે ચાદર ઓઢેલી હાલતમાં જ બોલેે છે , થેન્ક્સ બૉબી.husky તોપણ ત્યાં જ બેઠો છે અને ચાદર ખેંચી રહ્યો છે.સુતેલી વ્યક્તિ થોડીક વહાલ માંં ઉઠે છે અને બૉબી ને કહે છે તુંં મારી માં જેવું ના કર. પ્લીઝ, મનેે સુવા દે અને બોબી ને વહાાલ કરવા લાગે છે.બોબીએ