હમેં તુમસે પ્યાર ઇતના - 14

(29)
  • 3.7k
  • 5
  • 1.5k

પ્રકરણ-ચૌદમું/૧૪ધ્રુજતા સ્વરે અને રડતી આંખે મેઘનાએ પૂછ્યું...‘અથવા..’‘અથવા.. વર્ષો પહેલાં.. હમેંશ માટે તમારી લાઈફ માંથી રાજન નામના નડતરનું પત્તું કાપવાં તમે રાજનનું ઠંડે કલેજે મર્ડર કર્યું છે, તેની નિખાલસતાથી કબુલાત કરો.... જો.. જો... જો.. તમે લલિત અને અંતરાને જીવિત જોવા ઇચ્છતા હો તો. રાક્ષસ જેવા અટ્ટહાસ્ય સાથે સરફરાઝ બોલ્યો......‘એય....હરામખોર, બસ હો, હવે તારી જબાન પર લગામ રાખજે હો. તું શું બોલે છે તેનું તને ભાન છે ? બોલતી નથી એટલે ક્યારનો મન ફાવે તેમ ભસ્યે રાખે છે. ખબરદાર જો રાજન વિષે એક શબ્દ પણ એલફેલ બક્યો છે તો તારી ખેર નહીં રહે એટલું સમજી લેજે.’છંછેડાયેલી નાગણની માફક ફૂંફાડો મારતાં ભડકીને તેની ભડાસ કાઢતાં